મૌની રોય રેડ આઉટફિટમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી. 

તેના લુકમાં લાલ રંગના પોશાક સાથે ગ્લેમરસ સ્ટાઇલ જોવા મળી. 

અભિનેત્રી પોતાની ફેશન પસંદગી અને ફોટોશૂટ માટે જાણીતી છે. 

‘નાગિન’ ટીવી સિરિયલથી મૌનીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. 

ટેલિવિઝન બાદ તેણે ‘બ્રહ્માસ્ત્ર’ સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.