રાશા થડાની રોયલ બ્લૂ રંગના લહેંગા ચોલીમાં સુંદર અને એલિગન્ટ અંદાજમાં જોવા મળી.
લહેંગા પરની સોનેરી એમ્બ્રોઇડરી અને હેવી ઝરી બોર્ડર આ લુકને ખાસ બનાવે છે.
ગજરા સાથેની હેરસ્ટાઇલ અને એથનિક ઝુમકાએ તેના પરંપરાગત અવતારમાં ચાર ચાંદ લગાવ્યા.
રાશા બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે અને ફિલ્મ 'આઝાદ'થી અભિનય ક્ષેત્રે આવી છે.
અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે અને તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.