GSMAના 2026ના અહેવાલ મુજબ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 67 ટકા લોકોને ગુમાવેલી રકમ પાછી મળી નથી

અહેવાલમાં ઓનલાઈન શોપિંગ, નકલી ઇનામ અને ઘરેથી કામ આપવાની ખોટી ઓફર્સ જેવા સ્કેમનો ઉલ્લેખ છે.

મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા દ્વારા મોકલાતી શંકાસ્પદ લિંક્સ પણ ઠગાઈનું જોખમ વધારી શકે છે

અજાણ્યા QR કોડ સ્કેન ન કરો, OTP કે UPI PIN કોઈને ન આપો અને પૈસા મેળવવા માટે PIN દાખલ કરવાની સૂચનાથી સાવધાન રહો

જો સાયબર ફ્રોડ થાય તો તરત 1930 પર સંપર્ક કરો અને સત્તાવાર સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો