કૃતિ સેનને નવા ફેશન લૂકમાં ગ્લેમર અને એલિગન્સનું કોમ્બિનેશન રજૂ કર્યું છે.
તે સાડી, લહેંગા, ગાઉન અને કેઝ્યુઅલ વેરમાં અલગ લૂક્સ અજમાવે છે.
કૃતિએ 'Heropanti'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Mimi' માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
અભિનય ઉપરાંત તે પોતાના ફેશન અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે પણ જાણીતી છે.