મોનાલિસાએ પિંક શોર્ટ બોડીકોન ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવીને ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે.
શોર્ટ ડ્રેસની ફિટિંગ અને પિંક કલરે અભિનેત્રીના લૂકને વધુ સ્ટાઇલિશ અને આકર્ષક બનાવ્યો.
મોનાલિસાએ અલગ-અલગ પોઝ સાથે પોતાના ગ્લેમરસ લૂકને કેમેરામાં સુંદર રીતે કેદ કર્યો.
મોનાલિસા ટેલિવિઝન અને ભોજપુરી મનોરંજન જગતમાં પોતાના અભિનય માટે જાણીતી
સોશિયલ મીડિયા પર મોનાલિસાના ફેશન અને ગ્લેમરસ ફોટોશૂટની તસવીરોને ચાહકો તરફથી સતત પસંદગી