રિદ્ધિમા પંડિતે બ્લેક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
ફોટોશૂટમાં અભિનેત્રીના અલગ-અલગ પોઝ અને સ્ટાઇલિશ રજૂઆત જોવા મળે છે.
રિદ્ધિમાએ 'બહુ હમારી રજનીકાંત'માં રજનીની ભૂમિકાથી ખાસ ઓળખ બનાવી હતી.
તેણીએ 'ખતરોં કે ખિલાડી 9'માં ભાગ લઈને બીજા રનર-અપ તરીકે સફર પૂરી કરી હતી.
મોડેલિંગ, અભિનય અને ટેલિવિઝન હોસ્ટિંગના અનુભવથી રિદ્ધિમાની કારકિર્દી અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી છે.