ચોમાસામાં ડેન્ગ્યુથી બચવા સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખો. 

ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખો.

તાવ, માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો થાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.

સ્વચ્છતા અને સમયસર સારવાર ડેન્ગ્યુથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.