જન્નત ઝુબૈરે પિંક ઓફ-શોલ્ડર ડ્રેસમાં નવું ફોટોશૂટ શેર કર્યું છે.
હેયર બન અને સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ સાથે તેણે લૂકને સિમ્પલ પરંતુ ગ્લેમરસ રાખ્યો છે.
જન્નતે બાળ કલાકાર તરીકે ટીવી કરિયરની શરૂઆત કરી હતી અને અનેક શોમાં કામ કર્યું છે.
ખતરોં કે ખિલાડી 12'માં ભાગ લીધા બાદ તેની લોકપ્રિયતા વધુ વિસ્તરી હતી.
અભિનય સાથે સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને બ્રાન્ડ કોલેબોરેશન પણ તેની પબ્લિક પ્રોફાઇલનો ભાગ છે.