WhatsApp પર નકલી Income Tax Noticeથી સાવધાન રહો.

WhatsApp પર નકલી Income Tax Noticeથી સાવધાન રહો. 

અજાણી લિંક, APK ફાઇલ અથવા QR કોડ સ્કેન કરવાનું ટાળો. 

માત્ર Income Tax Departmentની અધિકૃત વેબસાઇટ પરથી જ માહિતી ચકાસો.

કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તરત Report અને Block કરો.