કંગના શર્માનો નવો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 

કંગના શર્મા અભિનેત્રી અને મોડલ તરીકે જાણીતા છે.  

ફોટોશૂટમાં તેમનો બોલ્ડ અને કોન્ફિડન્ટ અંદાજ જોવા મળ્યો. 

'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફિલ્મથી તેમને ખાસ ઓળખ મળી હતી.  

તેમની નવી તસવીરોને સોશિયલ મીડિયા પર ચાહકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.