વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે મોટી રાહત! નર્મદા યોજનામાંથી સિંચાઈ માટે વધારાનું પાણી આપવાનો નિર્ણય લેવાયો. 

મહી કમાન્ડ વિસ્તારમાં આગામી 20 દિવસ સુધી સતત 5,000 ક્યુસેક પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઊભા ખરીફ પાકને બચાવવા નર્મદાનું પાણી વધુ 10 દિવસ ચાલુ રહેશે. 

ખરીફ પાકને નુકસાનથી બચાવવું સરકારની મુખ્ય પ્રાથમિકતા છે, જ્યારે પીવાના પાણીના પુરવઠાને પણ પ્રાથમિકતા અપાશે. 

ખરીફ પાકને નુકસાનથી બચાવવું સરકારની મુખ્ય પ્રાથમિકતા છે, જ્યારે પીવાના પાણીના પુરવઠાને પણ પ્રાથમિકતા અપાશે.