ટીવી અભિનેત્રી રોશની વાલિયાએ બ્લુ સાડીમાં તસવીરો શેર કરી, જેમાં તેનો ગ્લેમરસ અને પરંપરાગત લુક જોવા મળ્યો.
રોશનીએ સાડીમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું.
ટીવી જગતમાં બાળ કલાકાર તરીકે ઓળખ બનાવનાર રોશની વાલિયા હવે જાણીતી અભિનેત્રી તરીકે આગળ વધી રહી છે.
બ્લુ સાડી સાથેનો તેનો સ્ટાઇલિશ અંદાજ અને ગ્લેમરસ પોઝ તસવીરોમાં ખાસ આકર્ષણ બન્યા.
રોશની વાલિયાના સાડી લુકના ફેન્સ સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા