શ્રિયા સરને શિમરી કોર્સેટ ટોપ સાથે ગ્રાઉન્ડ-લેન્થ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે.
થાઈ-હાઈ સ્લિટ ડિઝાઇન અને ગ્લોઈંગ મેકઅપથી લૂકને ગ્લેમરસ ટચ મળ્યો છે.
શ્રિયા સરને હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને અન્ય ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે.
દ્રશ્યમ' અને 'દ્રશ્યમ 2' જેવી ફિલ્મોથી હિન્દી દર્શકોમાં તેની ઓળખ વધુ મજબૂત બની.
અભિનય સાથે શ્રિયા પોતાના ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફેશન લૂક્સ માટે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.