₹10 અને ₹20ની Polymer Banknotes અંગે સરકાર તરફથી મોટું અપડેટ આવ્યું છે.

આ પ્રકારની નોટ સામાન્ય કાગળની નોટની જગ્યાએ Polymer Materialથી બનાવવામાં આવે છે.

Polymer નોટ વધુ ટકાઉ હોવાનો મુખ્ય હેતુ માનવામાં આવે છે. 

નવા નોટ અંગેનો અમલ અને ચલણમાં આવવાની પ્રક્રિયા સત્તાવાર નિર્ણય પર આધારિત રહેશે. 

હાલની ચલણી નોટો અંગે કોઈ અફવા પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર માહિતી તપાસો.