સોનલ ચૌહાણનો પિંક લહેંગામાં સુંદર લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, અભિનેત્રીનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. 

સોનલ ચૌહાણે ઈમરાન હાશ્મી સાથે ‘જન્નત’ ફિલ્મથી બોલિવૂડમાં ઓળખ બનાવી હતી. 

ફિલ્મોમાં પ્રવેશ પહેલાં સોનલ મોડેલિંગ સાથે જોડાયેલી હતી અને બાદમાં હિન્દી ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું.

ફિટનેસ અને ગ્લેમરસ લુકને કારણે સોનલ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. 

પિંક લહેંગામાં શેર કરેલી નવી તસવીરોમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.