કેટ શર્માએ નવા ફોટોશૂટમાં કેમેરા સામે બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા.
અભિનેત્રી પોતાના ગ્લેમરસ ફેશન અને સોશિયલ મીડિયા તસવીરોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
કેટ શર્મા સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ફેન્સ સાથે સતત પોતાની નવી તસવીરો શેર કરે છે.
નવા લુકમાં તેના સ્ટાઇલિશ આઉટફિટ અને આત્મવિશ્વાસભર્યા પોઝે લોકોનું ધ્યાન ખેંચ્યું
કેટ શર્માની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ફરી ચર્ચાનો વિષય બની છે.