શ્રિયા સરનના નવા ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
ફોટોશૂટમાં અભિનેત્રીનો સ્ટાઇલિશ પોઝિંગ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ જોવા મળે છે.
શ્રિયા સરને હિન્દી સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ લાંબી કારકિર્દી બનાવી છે.
'દ્રશ્યમ' અને 'દ્રશ્યમ 2' જેવી ફિલ્મોથી હિન્દી દર્શકોમાં તેમની ઓળખ વધુ મજબૂત બની છે.
અભિનય ઉપરાંત ફેશન અને સામાજિક પહેલો માટે પણ શ્રિયા સરન ચર્ચામાં રહી છે.