શિવાંગી જોશીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટથી પોતાના ગ્લેમરસ અંદાજની ઝલક બતાવી
>બ્લેક રંગનો ડ્રેસ અને તેની આધુનિક સ્ટાઇલ તેમના લૂકને વધુ આકર્ષક બનાવે છે.
સ્ટાઇલિશ હેરસ્ટાઇલ, મેકઅપ અને કેમેરા સામેના પોઝ ફોટોશૂટને ખાસ બનાવે
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવા શોથી શિવાંગી જોશીને લોકપ્રિયતા મળી
ટેલિવિઝન પરના અભિનયની સાથે શિવાંગીના ફેશન લૂક્સ પણ સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચે