ટીવી અભિનેત્રી અવિકા ગોરે દેશી અંદાજમાં પોતાની તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. 

અવિકા ગોર બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી અને ‘બાલિકા વધૂ’થી મોટી ઓળખ મેળવી હતી. 

‘બાલિકા વધૂ’માં આનંદીનું પાત્ર ભજવીને અવિકાએ ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. 

અભિનેત્રીએ હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને સતત મનોરંજન ક્ષેત્રમાં સક્રિય છે. 

અવિકાના દેશી ફેશન અને સ્ટાઇલિશ લૂક્સને સોશિયલ મીડિયા પર ચાહકોનો સારો પ્રતિસાદ મળે છે.