સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂનમ બાજવાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

નવી તસવીરોમાં પૂનમ બાજવા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. 

અભિનેત્રીના સ્મિત અને સ્ટાઇલિશ અંદાજે તેના ફોટોશૂટને વધુ આકર્ષક બનાવ્યું છે. 

પૂનમ બાજવા સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સક્રિય છે. 

તેના વિવિધ ફેશન લૂક્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ચાહકોનો સતત પ્રતિસાદ મળે છે.