ભોજપુરી અને ટીવી અભિનેત્રી મોનાલિસાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતા મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ તસવીરોમાં જોવા મળે છે. 

અભિનેત્રીની સુંદરતા અને સ્ટાઇલિશ લૂકને તેના ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

મોનાલિસાએ ભોજપુરી ફિલ્મો ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મો અને ટીવી પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. 

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતી મોનાલિસા પોતાના લૂક્સને કારણે સતત ચર્ચામાં રહે છે.