PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત, ઝડપથી સાજા થવાની શુભેચ્છા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી છે. 

કેપ્ટન સ્મિતે ઘટનાના સમયના પોતાના અનુભવ વિશે વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. 

સ્મિત મચ્છરની ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. 

વડાપ્રધાને અગાઉ સ્મિતના પરિવારજનો સાથે પણ વાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.