આહના શર્મા ભારતીય મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે.
તેણે એમટીવીના રિયાલિટી શો Splitsvilla X2માં ભાગ લઈને પણ ઓળખ મેળવી છે.
તાજેતરની તસવીરોમાં આહના કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
ગ્લેમરસ ફોટોશૂટ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા આહના પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
તેના અલગ-અલગ ફેશન લૂક્સને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી સતત પ્રતિસાદ મળે છે.