આમના શરીફે પિંક ડ્રેસમાં નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અલગ-અલગ પોઝ અને સોફ્ટ સ્ટાઇલિંગથી ફોટોશૂટમાં તેનો એલિગન્ટ લૂક જોવા મળે છે.
આમના શરીફે 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકાથી ટેલિવિઝન પર ખાસ ઓળખ બનાવી હતી.
તેણીએ 'કસૌટી ઝિંદગી કી' સહિત અનેક ટીવી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.
અભિનય સાથે આમના પોતાના ફેશન અને સોશિયલ મીડિયા લૂક્સ માટે પણ ચર્ચામાં રહે છે.