એશિયન ગેમ્સ 2026માં ભારતે પોતાનું આઠમું મેડલ જીતી લીધું છે.

મહિલા સ્કીટ ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું છે. 

રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ ટીમનો ભાગ હતી. 

ત્રણેય ખેલાડીઓના સંયુક્ત પ્રદર્શનથી ભારતને પોડિયમ સ્થાન મળ્યું. 

શૂટિંગમાંથી મળેલા આ મેડલથી એશિયન ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા આઠ થઈ.