ટીવી અભિનેત્રી ટીના દત્તાએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. 

અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને પોતાનો સ્ટાઇલિશ અંદાજ રજૂ કર્યો. 

ટીના દત્તાને ‘ઉત્તરન’ સિરિયલમાં ઈચ્છા અને મીઠીના પાત્રોથી ખાસ ઓળખ મળી હતી. 

બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ સાથેનો તેનો ગ્લેમરસ લુક ફોટોશૂટનું ખાસ આકર્ષણ બન્યો. 

ટીના દત્તાની નવી તસવીરો પર સોશિયલ મીડિયા ફેન્સ તરફથી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.