8મા પગાર પંચ માટે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે.

હવે આગળના તબક્કામાં ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ અપડેટ માનવામાં આવી રહ્યો છે.

પગાર વધારા અંગેનો અંતિમ નિર્ણય પંચની ભલામણ બાદ થશે. 

સરકારની સત્તાવાર જાહેરાત પર તમામની નજર છે.