પ્રોટીન પાવડર દરેક વ્યક્તિ માટે જરૂરી નથી. તમારી દૈનિક પ્રોટીન જરૂરિયાત સમજ્યા પછી જ તેનો ઉપયોગ કરવો યોગ્ય છે.
ટલાક પ્રોટીન પાવડરમાં ખાંડ અને કેલરીનું પ્રમાણ વધારે હોઈ શકે છે, તેથી લેબલ ધ્યાનથી વાંચો.
ભેળસેળવાળા અથવા ગુણવત્તા વગરના સપ્લિમેન્ટથી નુકસાનનું જોખમ વધી શકે છે.
પ્રોટીન પાવડર કુદરતી પ્રોટીનયુક્ત ખોરાકનો સંપૂર્ણ વિકલ્પ નથી.
સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલાં તમારી જરૂરિયાત પ્રમાણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી વધુ સુરક્ષિત છે.