મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ

નેપાળમાં વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થઈ ગયો છે, જ્યારે 2,400 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. 

આઠ અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહતનું કામ ચાલી રહ્યું છે.

બુધવારના વિનાશક પૂર બાદ નેપાળ માં પરિસ્થિતિ ગંભીર છે. મધ્ય નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક વધીને 675 થયો છે

આ બધી પરિસ્થિતિ વચ્ચે નેપાળમાં હવામાન વિભાગે ફરી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે