બિગ બોસ 16 ફેમ સૌંદર્યા શર્માએ ઘરમાં જ ખાસ ફોટોશૂટ કરાવ્યું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
અભિનેત્રી પોતાના ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.
સૌંદર્યાએ ડેન્ટલ અભ્યાસ કર્યો છે અને બાદમાં અભિનય ક્ષેત્રમાં આગળ વધવા માટે થિયેટર તથા અભિનયની તાલીમ લીધી હતી.
તેણે ‘રાંચી ડાયરીઝ’ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઘરમાં કરેલા આ ફોટોશૂટની તસવીરોમાં સૌંદર્યા શર્માનો ગ્લેમરસ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ જોવા મળે છે.