તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ઉત્તર અને પૂર્વ ભારતમાં 60 km/hની ઝડપે પવન ફૂંકાશે; દિલ્હી, યુપી, બિહાર અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ,
જો તમે પરિવાર સાથે ક્યાંય બહાર ફરવા જવાનો કે પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા આ એલર્ટ ચોક્કસ વાંચી લેજો
નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બગડવાની શક્યતા છે.
પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બગડવાની શક્યતા છે.