LPG e-KYC માટે નવી ડેડલાઇન
ગ્રાહકોને આધાર આધારિત e-KYC પૂર્ણ કરવા માટે 23 ઓગસ્ટ 2026 સુધીનો સમય મળ્યો છે.
e-KYC કેમ જરૂરી છે?
LPG ગ્રાહકની ઓળખ ચકાસવા અને કનેક્શનની વિગતો અપડેટ રાખવા માટે પ્રક્રિયા મહત્વપૂર્ણ છે.
આધારથી થઈ શકે છે ચકાસણી
ગ્રાહકોને પોતાના LPG કનેક્શન સાથે જોડાયેલી આધાર વિગતોની ચકાસણી કરાવવાની રહેશે.
ડેડલાઇન પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરો
છેલ્લી ઘડીએ મુશ્કેલી ટાળવા માટે ગ્રાહકોએ વહેલી તકે e-KYC કરાવવું યોગ્ય છે.
સત્તાવાર માધ્યમનો જ ઉપયોગ કરો
KYC માટે અજાણી લિંક કે વ્યક્તિને OTP અને આધારની માહિતી આપશો નહીં.