ચોમાસામાં વારંવાર શરદી-ઉધરસ થવી સામાન્ય સમસ્યા છે.
વાયરસ અને સંક્રમિત વ્યક્તિના સંપર્કથી શરદી ફેલાઈ શકે છે.
છીંક, ઉધરસ અને દૂષિત વસ્તુઓના સંપર્કથી પણ સંક્રમણ થઈ શકે છે.
હાથની સ્વચ્છતા અને ભીડવાળા સ્થળે સાવચેતી રાખવી જરૂરી છે.
લક્ષણો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લો.