રાશિ ખન્નાનો બ્લેક આઉટફિટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 

રાશિ ખન્ના સાઉથ અને બોલિવૂડ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

બ્લેક આઉટફિટમાં તેમનો ક્લાસી અને ટ્રેન્ડી અંદાજ જોવા મળ્યો. 

તેઓ પોતાની ફેશન સેન્સ અને એલિગન્ટ લુક માટે જાણીતા છે.

ફોટોશૂટની તસવીરોને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો.