ડેઝી શાહનો સ્ટાઇલિશ મોનોકિની લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

ડેઝી શાહ બોલિવૂડ અભિનેત્રી છે અને 'જય હો' સહિતની ફિલ્મોમાં જોવા મળી છે.

વેકેશન લુકમાં તેમનો સ્ટાઇલિશ અને કોન્ફિડન્ટ અંદાજ જોવા મળ્યો.

અભિનય ઉપરાંત ડેઝી પોતાના ફેશન લુક માટે પણ ચર્ચામાં રહે છે. 

નવી તસવીરો પર ચાહકોની અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે.