રીવા અરોરાનો પૂલસાઇડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
રીવા અરોરાએ બાળ કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
સ્ટાઇલિશ લુકમાં તેમની તસવીરો ચર્ચાનો વિષય બની છે.
તેમની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે.
નવી તસવીરોને લાખો લાઇક્સ અને કોમેન્ટ્સ મળી રહી છે.