Bank of India KYC અપડેટના નામે નકલી મેસેજથી સાવધાન રહો. 

ફ્રોડ મેસેજમાં KYC અપડેટના બહાને શંકાસ્પદ લિંક મોકલાઈ શકે છે.  

લિંક ખોલીને OTP, PIN અથવા બેંકની ગુપ્ત માહિતી આપશો નહીં. 

PIB Fact Checkએ નકલી મેસેજ અંગે લોકોનું ધ્યાન દોર્યું છે.  

KYC માટે હંમેશા બેંકની સત્તાવાર એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કરો.