શ્રીમુખીનો નવો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

શ્રીમુખી દક્ષિણ ભારતીય ફિલ્મો અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી તથા હોસ્ટ છે  

નવી તસવીરોમાં અભિનેત્રીએ ટ્રેન્ડી આઉટફિટ સાથે સ્ટાઇલિશ ગ્લાસિસ પહેરીને આકર્ષક લુક રજૂ કર્યો  

શ્રીમુખી પોતાના અભિનય, એન્કરિંગ અને ફેશન સેન્સ માટે જાણીતા છે

દક્ષિણ ભારતીય મનોરંજન જગતમાં શ્રીમુખીની લોકપ્રિયતા સતત વધી રહી છે