ટીના દત્તાનો બ્લેક ગાઉન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

ટીના દત્તા 'ઉતરન' સિરિયલમાં 'ઇચ્છા'ના પાત્રથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા  

બ્લેક ગાઉનમાં અભિનેત્રીએ ક્લાસી અને એલિગન્ટ સ્ટાઇલ રજૂ કરી  

ટીના દત્તા સોશિયલ મીડિયા પર પોતાના ફેશન અને લાઇફસ્ટાઇલ અપડેટ્સ શેર કરતા રહે છે

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટીના દત્તા આજે પણ લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે