8ઓછા રોકાણમાં મહિલાઓ માટે સફળ બિઝનેસ શરૂ કરવાની અનેક તકો ઉપલબ્ધ છે  

ટિફિન સર્વિસ, બૂટિક, બ્યુટી પાર્લર અને હોમ બેકરી જેવા વ્યવસાય લોકપ્રિય વિકલ્પ છે  

ઓનલાઇન બિઝનેસ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ફ્રીલાન્સિંગ પણ આવકના સારા સ્ત્રોત બની શકે છે  

યોગ્ય આયોજન, માર્કેટિંગ અને ગુણવત્તા સફળતાની ચાવી છે

આત્મનિર્ભર બનવા ઇચ્છતી મહિલાઓ માટે સ્મોલ બિઝનેસ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે