રિદ્ધિમા પંડિતનો નવો વન-પીસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

રિદ્ધિમા પંડિત 'બહુ અમારી રજનીકાંત' સિરિયલથી ખાસ લોકપ્રિય બન્યા હતા

નવી તસવીરોમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ વન-પીસ ડ્રેસમાં એલિગન્ટ લુક રજૂ કર્યો  

સોશિયલ મીડિયા પર રિદ્ધિમા પંડિતના લાખો ચાહકો છે

ફેશન અને અભિનય બંનેમાં રિદ્ધિમા પંડિત સતત ચર્ચામાં રહે છે