કેન્સરનું વહેલું નિદાન સારવારને વધુ અસરકારક બનાવી શકે છે શરૂઆતના લક્ષણોને અવગણવા નહીં 

વારંવાર થતો થાક, અચાનક વજન ઘટવું અથવા લાંબા સમય સુધી રહેતી તકલીફ પર ધ્યાન આપો આવા લક્ષણો દેખાય તો તબીબી સલાહ લો 

શરીરમાં અસામાન્ય ગાંઠ, સતત દુખાવો અથવા અસામાન્ય રક્તસ્ત્રાવ જેવા લક્ષણો ગંભીર હોઈ શકે છે સમયસર તપાસ કરાવવી જરૂરી છે 

આ સ્કીમમાં સરકારની ગેરંટી હોવાથી રોકાણ વધુ સુરક્ષિત માનવામાં આવે છે, 

જે senior citizens માટે પણ ઉપયોગી બનીનિયમિત હેલ્થ ચેકઅપ અને સ્વસ્થ જીવનશૈલી અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે