અભિનેત્રી કેટ શર્માએ જન્મદિવસે ખાસ ફોટોશૂટ શેર કર્યું  

વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં તેમનો ગ્લેમરસ અંદાજ ચર્ચામાં રહ્યો 

કેટ શર્મા મોડલ અને અભિનેત્રી તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે  

મ્યુઝિક વીડિયો અને વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા તેઓ લોકપ્રિય બન્યા છે

સફેદ શોર્ટ ડ્રેસ સાથે મિનિમલ મેકઅપ અને સ્ટાઇલિશ પોઝે સૌનું ધ્યાન ખેંચ્યું