અનુષ્કા સેનનો નવો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

અનુષ્કા સેન બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી  

'બાલવીર', 'ઝાંસી કી રાની' અને અનેક ટીવી શોથી તેઓ લોકપ્રિય બન્યા છે 

નવી તસવીરોમાં અભિનેત્રીએ આધુનિક ડિઝાઇનર આઉટફિટમાં એલિગન્ટ લુક રજૂ કર્યો  

સિમ્પલ સ્ટાઇલિંગે તેમની સુંદરતામાં વધારો કર્યો છે