8મા પગાર પંચને લઈને ફરી મોટી ચર્ચા શરૂ થઈ છે  

પે લેવલના વિલીનીકરણ અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે  

લઘુત્તમ પગાર અંદાજે ₹69 હજાર સુધી પહોંચી શકે તેવી અટકળો ચાલી રહી છે  

પગારમાં વધારો થતાં લાખો કર્મચારીઓને સીધો લાભ મળી શકે છે  

8મા પગાર પંચ અંગેની સત્તાવાર જાહેરાતની રાહ લાખો કર્મચારીઓ જોઈ રહ્યા છે