ગાયિકા અને અભિનેત્રી સોફી ચૌધરીનો નવો બોડીકોન લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે  

સોફી ચૌધરી ગાયિકા, અભિનેત્રી અને ટેલિવિઝન હોસ્ટ તરીકે જાણીતા છે  

નવી તસવીરોમાં અભિનેત્રીએ બોડીકોન ડ્રેસ સાથે ક્લાસી અને આધુનિક લુક રજૂ કર્યો છે  

સોફી ચૌધરી પોતાની ફિટનેસ અને ફેશન માટે પણ જાણીતા છે  

મનોરંજન જગતમાં સોફી ચૌધરી સતત પોતાની આગવી ઓળખ જાળવી રહ્યા છે