EPFOએ UAN એક્ટિવેટ કરવાની નવી ડિજિટલ સુવિધા શરૂ કરી છે
UMANG એપ દ્વારા ઘરે બેઠાં UAN એક્ટિવેટ કરી શકાય છે
લાંબી પ્રક્રિયા અને દસ્તાવેજી મુશ્કેલીઓમાં ઘટાડો થશે
નવી વ્યવસ્થાથી કર્મચારીઓને ઝડપી અને સુરક્ષિત સેવા મળશે
EPFO સતત ઓનલાઈન સેવાઓને વધુ આધુનિક બનાવી રહ્યું છે