બોલિવૂડ અભિનેત્રી મૌની રોયનો બ્લેક આઉટફિટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે

સ્ટાઇલિશ ફોટોશૂટમાં તેમનો ગ્લેમરસ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે 

મૌની રોયે ટીવીથી કારકિર્દીની શરૂઆત કરીને બોલિવૂડમાં સફળ ઓળખ બનાવી છે

'નાગિન', 'દેવોં કે દેવ મહાદેવ' અને 'બ્રહ્માસ્ત્ર' જેવા પ્રોજેક્ટ્સથી તેઓ ઘરઘરમાં લોકપ્રિય બન્યા છે  

સિમ્પલ મેકઅપ અને એલિગન્ટ પોઝ તેમના લુકને વધુ આકર્ષક બનાવે છે