બોલિવૂડ અભિનેત્રી હૃષિતા ભટ્ટનો ટ્રેડિશનલ સાડી લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે

તેમનો ગ્રેસફુલ અને એલિગન્ટ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે   

હૃષિતા ભટ્ટે 'અશોકા', 'હાસિલ' અને અન્ય હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી છે તેઓ વર્ષોથી બોલિવૂડમાં સક્રિય છે 

હૃષિતા ભટ્ટે 'અશોકા', 'હાસિલ' અને અન્ય હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી છે તેઓ વર્ષોથી બોલિવૂડમાં સક્રિય છે  

નવી તસવીરોમાં અભિનેત્રીએ સુંદર સાડી અને પિંક આઉટફિટમાં આકર્ષક પોઝ આપ્યા છે