ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો નવો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે
'નઝર', 'નમક ઇશ્ક કા' અને અનેક ટીવી શોમાં પણ તેમણે અભિનય કર્યો છે
નવી તસવીરોમાં અભિનેત્રીએ ટ્રેન્ડી આઉટફિટ સાથે ગ્લેમરસ અંદાજ રજૂ કર્યો છે
મોનાલિસા પોતાની ફેશન સેન્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી માટે જાણીતી છે